Prem Kari Lejo Song Lyrics
Gujarati Songs Lyrics

Prem Kari Lejo Song Lyrics

Narayan Patel 

Prem Kari Lejo Song is sung by Gaman Santhal from the album Prem Kari Lejo.This Song was released in 2023.

Prem Kari Lejo Song Information:

Song :Prem Kari Lejo
Album : Prem Kari Lejo
Singer : Gaman Santhal
Music: Jitu Prajapati
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Year: 2023
Label: Amara Muzik Gujarati

Prem Kari Lejo Song Lyrics in Gujarati

હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો

કોઈને યાદો મા રાખો ને કોઈને ભુલી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો વિચારીને વિચારી લેજો એક વાર
મળશે નહીં આવા માણસો ફરી વાર
વિચારીને વિચારી લેજો એક વાર
મળશે નહીં આવા માણસો ફરી વાર
કોઈની માટે હસી લેજો કોઈની આગળ રોઈ જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો

હો કોઈ મળે ખોટા ને કોઈ મળે સારા
જીવનમા મળતા નથી માણસો કદી ધાર્યા
હો ઘણી વાર પોતના થાઈ ના શકે તારા
ઘણા એવા પારકા જે થઇને રહે મારા
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો
સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો
સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો
કોઈને દિમાગ મા રાખો કોઈને દિલમા જગા દેજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો

રામના રમકડા મા માટીની કાયા
એમાં લાગે છે મને તારી માયા
ઘણા એવા છે જે કામમા ના આયા
ઘણા એ ઘસાઈને સંબંધો નિભાવ્યા
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ
ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ
ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ
હો કોઈને જીવન મા રાખો
કોઈને મન મા રાખી દેજો
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો
કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો

Prem Kari Lejo Official Music Video

Recommended Posts